અમારા અંગત મિત્ર પાર્થ ભાઈ ના જન્મદિવસ ની શુભકામના
ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો...
તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના નવા વર્ષની યાત્રાનો પ્રથમ દિવસ છે.
આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો...
ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય...
જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.”
જન્મદિવસ ની શુભકામના...
તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો,
આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે .. લાંબુ જીવન જીવો,
જન્મદિવસની શુભેચ્છા …
અમીત પટેલ