મહુધા ના ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીત સિંહ પરમાર ની આગેવાની મા મહુધા તાલુકાના અલીણા તાબે સાકડીયા ની મુવાડી અને મિર્ઝાપુર ની મુવાડી ખાતે કોંગ્રેસ વચન વાચક પત્રિકા નું વિતરણ કરવામા આવ્યું હતું ..રિપોર્ટ ઈરફાન મલેક