બોટાદ પોલીસે બાતમીના આધારે રૂબરૂ તપાસ કરતા વરલી મટકાના જુગાર અંગે ના પુરવા મળી આવતા કુલ રૂપિયા 750 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી 

બોટાદ પોલીસ પ્રોહિ જુગાર અંગે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાજપર સર્કલ પાસે આવતા બાતમી રાહે હકીકત મળી હતી કે બોટાદ ઢાકણીયા રોડ પર રામાપીરના મંદિર પાસે એક ઈસમ દ્વારા જાહેરમાં વરલી મટકાના આંકડાઓ લખી જુગાર રમાડી રહ્યો છે ત્યારે બાતમી ના આધારે રૂબરૂ જઈ તપાસ કરતા એક ઈસમ ઉપર શંકા જતા તે ઈસમ ને જડપી પાડી તેની પુછપરછ કરતા પોતાનું નામ મનસુખભાઈ અમરશીભાઈ ચેખલીયા જણાવતા તેમની પાસેથી જુગાર અંગે ની પ્રવૃત્તિ પુરાવા મળતા પંચનામું કરી તે ઈસમ પાસેથી કુલ રૂપિયા ૭૫૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે