આજ રોજ મહુધા વિધાન સભા ના ધારા સભ્ય શ્રી ઇન્દ્રજીત સિંહ પરમાર ના વરદ હસ્તે મિર્ઝાપુર થી ભાથીપુરા ને જોડતા 26 લાખ ના નોન પ્લાન ડામર રોડ નું ખાત મુહરત કરવામાં આવ્યું જેમાં ગામ ના સરપંચ .ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામજનો હાજર રહયા હતા.
રિપોર્ટ ઈરફાન મલેક