આજરોજ સાવરકુંડલા વી.ડી.કાણકીયા કોલેજ મા આઝાદીના ૭૫મા વર્ષમાં રાષ્ટ્ની એકતા અને અખંડતામાં પોલીસનું મહત્વ, ફરજો, કાયદાકીય પ્રાધાન્ય, મહિલા સશકિતકરણ, બાળકો રાષ્ટ્ર નું ભાવિ, ૨૧મી સદીમાં સ્માર્ટ પોલીસ, લાંચ વિરૂદ્ધ સાદા જીવન એ રીતે ના મુદ્દા ને લઈને 

*આઝાદી કા અમૃત મહોત્સવ* ની ઉજવણી કરવા મા આવેલમાં, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા વકતૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ દ્રારા પ્રોસાહિત ઇનામ પણ ઇનાયત કરવામા આવેલ....

તેમજ પોલીસ દ્રારા ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર સાર્થક કર્યું... 

પોલીસ દ્રારા E-FIR તથા ઓનલાઈન છેતરપીંડી તથા ટ્રાફિક લગત માહિતી પૂરી પાડવામાં આવેલ હતી