ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલો યાત્રાધામ અંબાજી ખાતે શરદપૂર્ણિમાના દિવસે ભાવે ભીડ હોય ટ્રાફિક સ્થિતિ સચવાઈ શકે તે માટે અનેક પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. જ્યારે પાલનપુરના પોલીસ કર્મીઓને પણ અંબાજીમાં બંદોબસ્તમાં મુકાયા હતા પાલનપુરના પોલીસ કર્મીઓ અંબાજીમાં બંદોબસ્તમાં હાજર હતા તે દરમિયાન એકો કારમાં સવાર લોકો અંબાજી તરફ આવી રહ્યા હતા ટ્રાફિક સ્થિતિને સાચવવા માટે પોલીસ જવાનોએ કારને અંબાજીમાં પ્રવેશવા દીધો ન હતો જેની બંદૂક રાખી અને અમીરગઢ વિસ્તારના સાત જેટલા સક્ષોએ પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે આ પોલીસ કર્મીઓ બંદોબસ્ત પૂરો કરી વિરમપુર તરફથી પ્રાઇવેટ ગાડીમાં પસાર થઈ રહ્યા હતા તે સમયે ઇકો કાર જેને અંબાજીમાં પ્રવેશવા દીધી ન હતી. તેમાં બેઠેલ ઈસમોએ વિરમપુર નજીક પોલીસ જવાનોની પ્રાઇવેટ ગાડી પર હુમલો કરી ગાડીના કાચ ફોડી ઓછી વધતી ઇજા કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને લઈ પોલીસે પણ સો બચાઓમાં લાઠીચાર્જ કર્યો હતો જેમાં પોલીસ અને અન્ય એમ કુલ ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા. જેમને પાલનપુર હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયા હતા. આ બાબતે પોલીસે જવાનોએ વિરમપુર ઘટના બનતા અમીરગઢ પોલીસ મથકે સાત જેટલા સક્ષો સામે ફરિયાદ નોંધાવી છે અમીરગઢ પોલીસે સાત શખ્સો સામે ફરિયાદ નથી. વધુ તપાસ હાથ ધરી છે..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી