ગાંધીધામ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

   ગાંધીધામના બેંકિગ સર્કલ વિસ્તારમાં આવેલી પાનની દુકાન પર એ ડિવિઝન પોલીસે તપાસ કરતા વિદેશી સિગારેટ્સનો જથ્થો મળી આવતા સિગારેટ, તમાકુ ઉત્પાદન જાહેરાત અને વેપાર વાણિજ્ય તેમજ નિયમન ઉત્પાદન વહેંચણી પ્રતિબંધ અધિનિયમ તળે બે સામે ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.