મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે લાઘણજ પંથકમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરોએ અનેક ચોરીઓને અંજામ આપ્યા છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના આંબલીયાસણ ગામથી સામે આવી છે. જેમાં એક મોબાઈલની દુકાનમાં તસ્કરો મધરાતે ઘુસી ચોરી કરતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લા ના ફતેહપુરા ગામે ૫૫ વર્ષ ના વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યું
દાહોદ જિલ્લા માં કોરોના સંક્રમણનો એક કેસ નોંધાંવા પામ્યો છે. આ કેસ ફતેપુરામાં રહેતાં એક આધેડ...
થરાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો
થરાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો
ડીસામાં ટ્રકના ટાયર નીચે કચડાઇ જતાં બાળકીનું મોત
ડીસા જીઆઇડીસી વિસ્તારમાં મંગળવારે રાત્રે રેતી ઉપર સૂતેલી બાળકી ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં મોત...
Gujarat: BJP विधायक Heera Solanki ने अचानक समुद्र में लगा दी छलांग और फिर किया ये कारनामा | AajTak
Gujarat: BJP विधायक Heera Solanki ने अचानक समुद्र में लगा दी छलांग और फिर किया ये कारनामा | AajTak