ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ચાલુ થઈ ગયો છે, ગુજરાત માં આમ આદમી પાર્ટી એ ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારો નું લીસ્ટ બહાર પાડી દીધું છે. આમ આદમી પાર્ટીએ પોતાનાં પ્રથમ 10 ઉમેદવારોની લીસ્ટ જાહેર કરી.
#aap #gujarat #election2022