શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એ મુજબ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર અંબાજી મંદિર ખાતે આજે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા હતા ગૃહ મંત્રી હાસ્ય સંઘવીએ અંબાજી મંદિરમાં પૂજા અર્ચન કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અંબાજી મંદિરના ગર્વ ગૃહમાં ગૃહરાજ મંત્રી હર્ષ સંઘવીએ આસ્થા સાથે મા અંબાના દર્શન કરી મા અંબા સમક્ષ શિષ્ય જુકાવી અને ધન્યતા અનુભવી હતી અંબાજી મંદિર કરોડો ભક્તોની આસ્થા નું કેન્દ્ર ગણાતું હોય છે અંબાજી ખાતે અનેક નેતા અને અભિનેતા અને રાજ્યકક્ષાના આગેવાનો માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે જ્યારે આજે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મા અંબાના ધામ અંબાજી આવી પહોંચ્યા હતા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અંબાજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચન કરી મા અંબાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી