ખેડા
સમગ્ર ખેડા જિલ્લામાં ઈદ એ મિલાદ ની ભારે હર્ષો ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી
આજ રોજ ઇસ્લામ ના મહાન પેયગમ્બર હજરત મોહમદ મુસ્તફા .સ. અ .વ. ના જન્મ દિવસ એટલે કે ઈદ એ મિલાદ નો તહેવાર આખી દુનિયા મા ભારે ધામધૂમ પૂર્વક માનવામાં આવે છે ત્યારે
સમગ્ર ખેડા જિલ્લામાં પણ ઈદ એ મિલાદ નો તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે માનવામાં આવ્યો .જેમાં .વડથલ .મહુધા .અલીણા .કઠલાલ .સાંધાણા અને માતર ના ઉઢેલા માં પણ ભવ્ય ઝુલુસ નીકળ્યા હતા .જેમાં ડીજે .નાત પાર્ટી અને ઢોલ તાસા સહિત ..સિદી બાદશાહ એ તમામ લોકો ને આકરસ્યા હતા ..સમગ્ર જુલુશો શાંતિપૂર્ણ રીતે ફર્યા હતા
જેમાં સમગ્ર જગ્યા એ પોલિસ સ્ટાફ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી ..રિપોર્ટ ઈરફાન મલેક
 
  
  
  
  
   
  