ખંભાતની શાકમાર્કેટમાં કારમાંથી ૩ લાખની ચોરી કરનાર ઇસમનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.ખંભાત શહેર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરી કરનાર ઇસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368