આજરોજ KPGU વરનામા, બાબરીયા ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત "ડબલ એન્જિન યુવા સંવાદ" કાર્યક્રમમાં ભારતના કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ  ઉપસ્થિત રહ્યા હતા.  જેમાં શ્રી Ashwini Vaishnaw જી એ યુવાનો સાથે સંવાદ કરીને ભારત સરકારના રેલ્વે વિભાગ માં થયેલ કામગીરી વિશે યુવાનો સાથે સંવાદ કર્યો. જેમાં મોટી સંખ્યા માં યુવા વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.