36 મી નેશનલ ગેમ્સમાં હોકીની સ્પર્ધાના ત્રીજા દિવસે રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે કુલ ચાર મેચ રમવામાં આવ્યા. જેમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ વિજયી બની