નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ ન્યાયિક અસરકારક રીતે થાય તે માટે જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત આગામી તારીખ 27.10 ના રોજ કલેકટર કચેરી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે