વિશ્વ કપાસ દિવસ ની ઉજવણી"

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજરોજ સંસ્થા દ્વારા ચાલતા "ઉત્તમ કપાસ ની પહેલ" (BCI) કાર્યક્રમ અંતર્ગત 110 ગામોમાં વિશ્વ કપાસ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ મા દરેક ગામોમાં ચાલતા "સેલ્ફ હેલ્પ ગૃપ" (SHG) ના બહેનો જોડાયા. આ બહેનોને "વિશ્વ કપાસ દિવસ" નિમિતે રૂની ગુણવત્તા વિશે વાતકરવામાં આવી.તદ ઉપરાંત કપાસનો કેવી રીતે સંગ્રહ કરવો અને કપાસ ની વીણી દરમિયાન ધ્યાને રાખવાની બાબતો પર ચર્ચા કરવામાં આવી.જેવીકે કપાસની વીણી સમયે નીચે થી ઉપર વીણવો, કપાસ મા કોઈ બાહ્ય કચરો(દા. વાળ,તમાકુ-માવા ના કાગળ વગેરે..) ન ભાવે તે બાબત નું ધ્યાને લેવુ.વીણી વખતે કપાસ કોટન ની બેગ મા ભરવો વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા 

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.