ખેડા જિલ્લાના ઠાસરા મથક ઉપર આવેલ ઠાસરા થી સેવાલિયા રોડ ઉપર આવેલ રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ પ્રસિદ્ધ શ્રી રામ પાર્ટી પ્લોટ મો તાજેતર માં ગુજરાત ખિસ્તી સમાજ સુધારક સેવા સમાજ નુ સંમેલન મળ્યું હતું જે મો સમાજ ના શિક્ષિત આગેવાનો. ડોક્ટરો. વકિલો. શિક્ષકો. હાઇ સ્કૂલ નાં પ્રિન્સિપાલ શ્રી ઓ.. પત્રકાર ઓ.. બિઝનેસ મેન.. ખેડૂતો.. સરકારી. ખાનગી સેતરે નાં નોકરિયાતો. મોટી સંખ્યા માં સમાજ નાં આગેવાનો ને પ્રોત્સાહિત કરવા અને સમાજ ના નાના છેવાડા ના કુટુંબો. પરીવાર જનો ને સમાજ ની એકતા. સંગઠન.. પ્રેમ ની પરિભાષા ની સમજણ. આપવા.. માટે. તેમજ સમાજ સુધારક કાર્યકમ હેઠળ નાં સમજણ થી લગ્નના બંધનમાં થી છૂટાછેડા.. થાય છે એને બંધ કરવા.શિક્ષિત સમાજ હોવા છતા કોઇ કારણ સર અiપઘાત

કરી લેતાં ભાઈ બહેનો શાત્યે counciling કરી આપઘાત કરતા ઓ ને અટકાવવા.

યુવા પેઢી વ્યસન કરતા હોઇ તો વ્યસન મુક્ત સમજાવી ને કરવા ભ

બધiરણ નાં નિયમો ને સુધારા વધારા કરવા...

સમાજ ની વિધવા બહેનો ને આર્થિક સહાય પુરી પાડવી. જે કુટુંબ મોં મરણ જનાર કુટુમ્બ ને કોફિન box ની વ્યવસ્થા નજીવી કિંમત ટોકન ફ્રી લય ને અપવા .

Distic મો કોઈ નુ મરણ થાય ત્યારે કુટુંબ નાં પરિવાર ને જમવા ની સગવડ આપવી.

Vidiyarthiyo ને નોકરી માટે શિક્ષણ શિબિરો નું આયોજન કરવું.

આં કાર્યકમ મોં ઠાસરા.. અને ઠાસરા તાલુકા ના ડાકોર. કiલસર બાલાસિનોર. ઉમરેઠ.. આણંદ. થામણા.હેરેન્જ઼. વસો. થર્મલ. ડાંભસર. ડભાલી. મેનપૂરા..

સુંદલ પૂરા.. ખીજલ પુર.. જાખેડ.. પંiડવનીયા. રખી યાલ.. વનોતી. વડોદરા.. આણંદ. નડીયાદ.. વા ડ દ ..બોરડી. રસુલપુર . વિસનગર.. પિલોલ. એકલ વેલું . વિઝોલ.. વિગેરે ઉમરેઠ ડીસટિકટ નાં મેથોડીસ્ટ ગામો નાં લેમન ભાઈ બેનો..

ઉમરેઠ ડીસટીકટ નાં લે લીડર નટુભાઈ પરમાર. હ્યુમન રાઇટ્સ ન્યુ દિલ્હી ના જનરલ સેક્રેટરી dr. નટવરસિંહ ગોહેલ.. ગુજરાત લેબર નાં પ્રમુખ શ્રી ખાંન ચંદ ગોહેલ.. ઠાસરા ખિ સ્તી સમાજ ના આગેવાન ભીખાભાઇ રામાભાઈ ખી સ્તી.ઠાસરા તાલુકા ના રસુલપુર નાં વડીલ ખુશાલભાઈ પરમાર.જે. કે. પરમાર. આર. કે. પરમાર.. વિપુલ પરમાર. ડાકોર નાં કે. કે. પરમાર. વડોદરા હસમુખ ભાઈ પરમાર.ઠાસરા નગર પાલિકા નાં વોર્ડ નં 1 નાં છેલ્લાં 5 ટર્મ થી 25 વર્ષ થી ચૂંટાતા અને હાલ નગર પાલિકા નાં બiધકiમ સમિતિ નાં ચેરમેન શ્રી શિરિલ ભાઈ khisti..

પ્રિન્સિપાલ સુરેશ ભાઇ પરમાર કiલસર વાળા. ઠાસરા સિનોય Methodist મંડળી નાં યુવાનો.. ની હાજરી માં ગુજરાત સમાચાર મોં છેલ્લાં 22 વર્ષ થી પ્રેસ ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવતા. અને તાજેતર મોં કેંદ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આંતરરાષ્ટીય શ્રેષ્ઠ પત્રકાર રત્ન એવોર્ડ ઈમાનદારી નિષ્ઠા પ્રમાણિકતા નો બેસ્ટ એવોર્ડ દિવ ખાતે નાં દિવ મહા નગર પાલિકા નાં મેયર હેમ લતા બેન સોલંકી.પૂર્વ ગુજરાત રાજ્ય નાં કેબી નેટ મંત્રી અને ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા ની હાજરી મો સીમા ઇન્ટરનેશનલ સંસ્થા નાં ચેર પર્સન dr.સીમાબેન પટેલ ની હાજરી મો એવોર્ડ આપવા મો આવ્યો છે. એવા જ એક બીજો એવોર્ડ આંતરરાષ્ટીય માનવ સેવા સમાજ સેવક નો એવોર્ડ માનવ અધિકાર સુરક્ષા પરિષદ ન્યૂ દિલ્હી દ્વારા Dr. નટવર સિંહ ગોહેલ જનરલ સેક્રેટરી નાં હસ્તે વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી નાં ચેરમેન શ્રી રામસિંહ પરમાર નાં હસ્તે કોરોના કાર્ડ મોં જીવ નાં જોખમે માનવ સેવા ગામે ગામ જઈ બજાવી હતી.. એવા ખેડા જિલ્લાના ઠાસરા.. ગળતેશ્વર તાલુકાના લોક લાડીલા સમાજ સેવક શ્રી કાન્તિલાલ Christian નુ પથમવiર ખિસ્તી સમાજ ના આગેવાનો.. મહાનુભાવો. વડિલ બંધુ ભીખાભાઇ રામાભાઈ નાં હસતે શાલ ઓઢાડીને સન્માન કરવા મો આવ્યું હતુ..

આ કાર્યકમ મોં આણંદ થી સુરેશ ભાઇ પરમાર એ આરાધના..stutty.. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાં ભજન ગીતો રજૂ કરી આત્મિક શાંતિ નુ વાતાવરણ બનiવી દીધું હતું.. આ 

કાર્યકમ મોં આ સમાજ અને ટીમ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કાર્યકમ ની રૂપ રેખા સુરેશ ભાઇ પરમાર એ આપી હતી... હાજર રહેલા પત્રકારો નુ પુષ્પ ગુચ્છ થી સન્માન કર્યુ હતુ. આવેલા તમામ લેમન ભાઈ બહેનો નું પણ ફુલ છડી આપી સન્માન કર્યું હતું.. કાર્યકમ નાં અંત ભાગે કમિટી સભ્ય R.K પરમાર એ આં કાર્યકમ મો મોટી સંખ્યા માં આવેલ લેમન ભાઈ બહેનો નો ખૂબ ખૂબ આભાર માની અભીનંદન આપ્યાં હતાં આભાર વિધી બાદ શiરીરિક ભોજન માટે પ્રભુ પિતા ની પ્રાથના કરી હતી. ઠાસરા નાં રસોઇ નાં માસ્ટર જયંતિભાઈ પંડ્યા નો... આ કાર્યકમ કરવા માટે શ્રી રામ પાર્ટી પ્લોટ નો સભા હોલ વિના મૂલ્યે કોઈ પણ ભાડું લીધાં સિવાઈ

આખો દીવસ કાર્યકમ માટે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને ઠાસરા તાલુકા A.P.M.C નાં

ચેરમેન યોગેન્દ્ર સિહ રામસિંહ પરમાર નો ખૂબ ખૂબ આભાર. પાર્ટી પ્લોટ નો વહીવટ કરનારા શ્રી રતીલાલ ભાઈ પરમાર નો પણ ખુબ આભાર આયોજક ની ટીમ

દ્રારા આપવાં મોં અiવ્યો હતો

રિપોર્ટ: રીઝવાન દરિયાઈ

ખેડા: ઠાસરા