ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ આજે સિહોર નજીક આવેલ રાજપરા ગામેના ખોડીયાર મંદિર ખાત માં ખાડિયારના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્ય અને દેશના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી હતી. આજે સવારે સુપ્રસિદ્ધ તીર્થ ધામ રાજપરા સ્થિત મંદિરમાં માં ખોડિયારનું ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યું હતું સૌના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત અને દેશ સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી માં ખોડિયારના ચરણોમાં કરી હતી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ઉમર્યું ક આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને સાકાર કરવા માટ ગુજરાત દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત અને દેશમાં નવી ટીમ થકી વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે અને જનતાના આશિર્વાદથી દશ અને રાજ્યની વિકાસગાથા ને વધુ ઉજ્જવળ બનાવીશું દેવસિંહ ચૌહાણ સાથે પ્રદશ ભાજપ કિસાન સંઘના મંત્રી તેમજ પ્રદેશ માલધારી સમાજન। અગ્રણી અને રાજપરા ખાડીયાર ન! વતની ભરતભાઈ મેર, તેમજ ગેમાભાઈ ડાંગર અને ટ્રસ્ટીશ્રીઓ, ભાજપના આગેવાનો, હોદેદારો, કાર્યકરો સહીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ হলমাৰীত গাঞ্জাসহ দুই সৰবৰাহকাৰী আটক
মৰাণৰ হলমাৰীত গাঞ্জাসহ দুই সৰবৰাহকাৰী আটক
A Story About Struggling Every Day | A Bowl Video of Daily Use
A Story About Struggling Every Day | A Bowl Video of Daily Use
Assam Rifles World Aids day
ASSAM RIFLES ORGANISE LECTURE ON WORLD AIDS DAY ON 01 DECEMBER 2022
Lokra Battalion...
ભારત સરકારની LIC ની આજીવન પોલિસી જીવન આનંદ
ભારત સરકારની LIC ની આજીવન પોલિસી જીવન આનંદ
સુરતમાં બિનવારસી હાલતમાં મળી આવી ઐતિહાસિક તોપ, ઉઠયા અનેક સવાલ
સુરત/ દેશ ઐતિહાસીક વસ્તુઓથી ભરેલ છે. આપણો વારસો અન્ય દેશમાંથી લાવવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં...