ખેડા મહુધા 

મહુધા ના મહિસા ખાતે તારા હેલ્થ ફીડ લિમિટેડ કંપની દ્વારા પશુ આહાર માહિતી પ્રોગ્રામ યોજાયો 

મહિસા ખાતે ગત સાંજે તારા હેલ્થ ફીડ કંપની દ્વારા એક અનોખો પ્રોગ્રામ યોજાયો જેમાં આજુબાજુ ના આશરે 17 વધુ ગામો ના પશુપાલન કરતા લોકો મોટી સંખ્યા મા જોડાયા 

આ પ્રોગ્રામ મા પંજાબ થી પધારેલા તારા કંપની ના .મનજીત સિંહ દિલાવલ .શાર્દુલ સિંગ સરન ..કમલ જીત સિંગ ..તેમજ કમલેશ ડાભી અને હિરેન પટેલ દ્વારા સંપૂર્ણ માર્ગ દર્શન આપવામાં આવ્યું ..

આ સમગ્ર પ્રોગ્રામ નું આયોજન અને પધારેલ એક હજાર થી વધુ લોકો માટે ભોજન વ્યવસ્થા મહિસા ખાતે રહેતા અને તારા કંપની ના મહુધા .અને કઠલાલ તાલુકાના ડીલર .

મિતેષ કા .પટેલ (બચ્ચન) 

અને જયમિક .કા .પટેલ (પિન્ટુ ભાઈ ) તેમજ હર્ષિલ જે કાછીયા પટેલ દ્વારા કરવામાં આવી હતી 

રિપોર્ટ ઈરફાન મલેક મહુધા