વઢવાણ શહેરના કંસારા સમાજના ભાગવત યુવક મંડળ વઢવાણ દ્વારા માતાજીને અનોખા પ્રકારનો શણગાર કરવામાં આવ્યો જેમાં ચલણી નોટોનો પણ શણગાર કરવામાં આવ્યોવઢવાણ શહેરમાં કંસારા ભાગવત યુવક મંડળ દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આઠમની નવરાત્રીની ગરબી જોવા માટે આજુબાજુના ગામોમાંથી અનેક ભાવિકો વઢવાણ ખાતે આવી અને માતાજીના દર્શનનો લાભ લે છે ત્યારે માતાજીને શણગારમાં આ વર્ષે 100000 ચલણી નોટોનો તેમજ ફુવારા કમળ વિગેરે ડેકોરેશન જોવા અને દર્શન કરવા માટે અસંખ્ય સંખ્યામાં ભાવિકો રાત્રિના આવી અને દર્શન નો લાભ લીધેલ હતો તેમ જ દર્શન માટે આવેલા લોકોને વરસાદી રૂપે ભેટ આપવામાં આવેલ ત્યારે વઢવાણમાં નવરાત્રી ઉત્સવમાં દરરોજ અવનવી વસ્તુઓની બાલિકાઓને લાની કરવામાં આવેલ આ તમામ કાર્યક્રમનું સંચાલન યુવક મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કંસારા રમણભાઈ કંસારા ભુરાભાઈ કંસારા તેજસભાઈ કંસારા બુધાલાલ કંસારા ચમનલાલ જીવદયા પ્રેમી પદમશીભાઈ તેમજ અનેક જ્ઞાતિના લોકો દ્વારા જ હોય તો ઉઠાવાઈ હતી.