બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના ચિભડા ગામે વિજયા દશમીના પવિત્ર તહેવારેના શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

દિયોદર તાલુકાના ચિભડા ગામે ચેહરમાં ના મંદિરે વિજ્ય દસમીના પવિત્ર તહેવાર ના ચેહર માં ના ભુવાજી સૂબાભાઈના હસ્તે શસ્ત્ર પૂજા કરવામાં આવ્યું વિજયા દશમીના આપવિત્ર તહેવારના દિવસે દિયોદરના ચિભડા ગામના ભૂવાજી સૂબાભાઈ અને રાજપૂત સમાજના યુવાનો અને કાર્યકર્તાઓ અને ગ્રામજનો એ માથે તિલક લગાવીને શસ્ત્રોનું કંકુ ચોખાથી પૂજન કર્યું હતું અને ચેહર માં ની પ્રતિમાનું પૂજન કરી આરતી કરીને આઉત્સવની સુરવાત કરી હતી આ તહેવાર અસત્યપર સત્યના વિજયના આતહેવાર નિમીતે ચિભડા ગામના યુવા કાર્યકરોએ તલવાર અને ગદા સાથે ફોટા પડાવી આધાર્મિક તહેવારના માહોલમાં જયશ્રી રામના નારા સાથે ઉત્સાહ થી જોડાયા હતા આ દશેરાના તહેવાર નિમિતે ગ્રામજનો અને કાર્યકર્તા ઓ અને રાજપૂતસમાજ ના યુવાઓ એ આ પ્રસંગે ચેહર માતાજી ના ભુવાજી સુબાભાઈ અરજણભાઈ રાજપુત માવાભાઈ. ખેગાર ભાઈ વિરમા ભાઈ, પ્રફુલ પુરોહિત, માંનાભાઈ, કરશનભાઇ તથા યુવાનો અને કાર્યકરો એ હાજર રહી શસ્ત્ર પૂજા કરી હતી