નવરાત્રિના અંતિમ દિવસે ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી નીકળી હતી.