નવરાત્રી ના છેલ્લા દિવસ ને લઇ ને મહુવા અલગ અલગ જગ્યાએ જોરદાર આયોજન વચ્ચે ગરબા ની રમઝટ

નવરાત્રિ પર્વનો છેલ્લો દિવસ

નવરાત્રી ના છેલ્લા દિવસ ને લઇ ને મહુવા મા અલગ અલગ જગ્યાએ જોરદાર આયોજન વચ્ચે ગરબા ની રમઝટ ખેલયા મન મૂકીને ગરબા કર્યા છેલ્લા દિવસ ને લઈને આયોજકો દ્વારા મોડી રાત સુધી ગરબા નું આયોજન અને આજે દશેરા પર્વ ઊજવણી 

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર