લીમડી ગામે બંધ મકાનમાં ચોરી થઈ.સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ ₹32,400ના માલમતાની ચોરી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લીમડી ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો એ લીમડી ગામમાં બંધ મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાના તાળા તોડીને મકાનમાં ઘૂસીને મકાનમાં મૂકી રાખેલા સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 32,400ના માલ મતા ની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો પલાયન થઈ ગયા છે.

મકાન માલિકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે