October 5, 2022વિજયાદશમીના પાવન અવસરે જિલ્લા હોમગાર્ડઝ કચેરી એ હોમગાર્ડ જવાનો અને હોમગાર્ડ અધિકારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું અને સૌ હોમગાર્ડ જવાનો એ વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી
જેમા જિલ્લા કમાન્ડન્ટ, વડોદરા સિટી રુતુરાજસિહ વાઘેલા તેમજ જિલ્લા લીગલ ઓફિસર જીગરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.