પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના નવલા નોરતાની અંદર અલગ-અલગ ગામડાનાં વિસ્તારના આગેવાનો દ્વારા આમંત્રણને માન આપીને જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા અને કોંગ્રેસના આગેવાનોએ અંબે માતાનાં દર્શન કર્યા હતા અને માતાજીના ગરબાનો લાભ લીધો હતો અને આ પાવન પર્વમાં સહભાગી બનાવવા બદલ ગરબી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો