સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રી નો પર્વ કોમી એક ક્લાસના માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જેલ ચોક વિસ્તારમાં આવેલ ભગવતે યુવક મંડળની નવરાત્રી નો 51 માં વર્ષમાં ભવ્ય પ્રારંભ થયો છે જ્યારે આમાં યુવાનો અને વૃદ્ધ ભેગા મળી અને આયોજન કરે છે જેમાં માતાજીની આરાધનાથી લઈ અને તમામ પ્રકારની ગરબીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારોના માતાજીના ગરબાઓ ગાય અને નવરાત્રી ઉત્સવનો ઉત્સાહ ઉમંગભેર નવરાત્રી ની ઉજવણી કરે છેત્યારે આ ગરબીમાં રાજદેવભાઈ જણાવતા હતા કે છેલ્લા 51 વર્ષથી આ જગ્યા ઉપર આજ સ્થાપના સાથે ગરબી ઉજવાઈ રહી છે જેમાં અનેક યુવકોનો સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ ગરબીમાં સલામતી સાથે બહેનો પણ ગરબા ભૂમિ શકે છે જ્યારે નવાઈની વાત તો એ છે કે સો જેટલી યુવાઓ વયની બાળાઓ આ નવરાત્રીમાં મેમ્બરશીપ ધરાવી રહી છે અને જે પણ મહિલાઓનું ભવ્ય આયોજન કરી અને ગરબીને સફળતા પ્રાપ્ત કરાવી રહી છે ત્યારે ભગવતી યુવક મંડળની પ્રશંસનીય કામગીરીને જોઈ અને અનેક ગરબીના સંચાલકો તેમની પાસે ગરબીના આયોજનો માટેની સલાહ સુચન પણ લેતા આવવાનું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્રારા સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા કરાઈ બેઠક 2022
બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્રારા સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા કરાઈ બેઠક 2022
અમદાવાદ ખાતે ટ્રાફિક મિશન માટે DCP સફિન હસન નું ટ્રાફિક ભંગ કરતા વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ મિટિંગ
અમદાવાદ ખાતે ટ્રાફિક મિશન માટે DCP સફિન હસન નું ટ્રાફિક ભંગ કરતા વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ મિટિંગ
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ
વિગત . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મીલ્કત સંબંધી...
NEWS :- KIA Sonet की अपने सेगमेंट में अलग ही दबदबा, बनी किआ की सबसे अधिक बिकने वाली कार
किआ का भारत में सबसे अधिक ग्रो करने का सारा श्रेय किआ सोनेट को दिया जा सकता है। इसके साथ-साथ किआ...
चेन्नई के एक पार्क में खतरनाक नस्ल के कुत्तों ने पांच साल की बच्ची को नोचा, 'मूकदर्शक बना रहा Pet Owner'
चेन्नई के एक पार्क में पांच साल की बच्ची पर खतरनाक ब्रीड के दो कुत्तों ने हमला कर...