જસદણના કનેસરા ગામમાં વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 લોકોની LCBએ ધડપકડ કરી ₹ 2.91 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ જીલ્લામા ગે.કા.ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતિ પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ પ્રોહી જુગારના કવોલેટી કેશો કરવા સુચના કરેલ હોય તે મુજબ આજરોજ એલ.સી.બી.શાખાના પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી નાઓને સંયુકત હકિકત આધારે જસદણ તાલુકાના કનેસરા ગામની સીમમાં જુગાર ચાલતો હોવાની હકિકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા સાત ઇસમોને તીનપતીનો જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી અટક કરેલ આરોપી(૧) વાલજીભાઇ સામતભાઇ નાગડકીયા જાતે કોળી ઉ.વ.૫૦ ધંધો-ખેતી રહે. કનેસરા તા.જસદણ જી.રાજકોટ(૨) ભોળાભાઇ તળશીભાઇ મેર જાતે કોળી ઉવ.૫૦ ધંધો-ખેતી રહે નાની લાખાવાડ તા.જસદણ જી.રાજકોટ (૩) રાજેશભાઇ અમરશીભાઇ વાઘાણી જાતે કોળી ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.પારેવાળા તા.જસદણ જી.રાજકોટ(૪) અશોકભાઇ પોપટભાઇ બાવળીયા જાતે કોળી ઉ.વ.૫૦ ધંધો-મજુરી રહે.જસદણ મફતિયા પરા તા.જસદણ જી.રાજકોટ (૫) અતુલભાઇ સુરાભાઇ કુકડીયા જાતે કોળી ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે.કોઠી રામાપીરના મંદીર પાસે તા.જસદણ જી.રાજકોટ (૬) ભરતભાઇ દેવરાજભાઇ જળુ જાતે આહિર ઉ.વ.૩૬ ધંધો-ડ્રાઇવીંગ રહે.હલેન્ડા એસ.બી.આઇ.બેંકની સામે તા.જી.રાજકોટ ૭) શિવરાજસિંહ કાળુભા રાયજાદા જાતે.ગરાસીયા દરબાર ઉ.વ.૩૧ ધંધો-હીરા ઘસવાનો રહે.આટકોટ કૈલાશનગર તા.જસદણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાલીસણામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં બે જૂથો વચ્ચે અથડામણ
બાલીસણામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં બે જૂથો વચ્ચે અથડામણ
आटो के हो चुके थे 17 चालान, पुलिस ने चेकिंग में 18वीं बार पकड़ा, आटो किया सीज
आटो के हो चुके थे 17 चालान, पुलिस ने चेकिंग में 18वीं बार पकड़ा, आटो किया सीज
અમરેલી જીલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા સાંસદ નારણભાઈ કાંછડિયા નાં વોટ્સએપમા ન્યુડ વિડીયો કોલ કરી , લોકોને ફસાવી પૈસા પડાવતી ગેંગના સભ્યને રાજસ્થાનથી અમરેલી ટીમની મદદથી પકડી પાડતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી ફોન નં .૦૨૭૯૨ ૨૩૨૭૬૬ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ , પોલીસ...