નવનિર્માણાધીન શ્રી આશાપુરા માતાજી મંદિર ઘોડાસરના પરિસરમાં *આસો સુદ દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે " હવન વિધિ "* સંપન્ન થયેલ . હવનના યજમાન *●શ્રી અર્જુનસિંહજી પ્રતાપસિંહજી વરાછિયા ( સુરત )*તથા *●યજમાનશ્રી અમરીશસિંજી વરાછિયા(કાઇમ્ર બ્રાન્ચ ઓફિસર-સુરત)* તથા● *યજમાનશ્રી યુવરાજસિંહજી (સુરત)* તથા યજમાનશ્રી *નિલમસિંહજી ચૌહાણ( મંત્રી પ્રા.શિ કેડીટ કૉ ઓ સોસાયટી મહેમદાવાદ)(માંકવા)* પરિવાર સાથે મા આશાપુરાજીનો દુર્ગા હવન વિધિ કરી ધન્યતા અને મા ના આર્શીવાદ પ્રાપ્ત કર્યાં હતા. *માતાજીની સંધ્યા આરતીના યજમાનશ્રી ભારતસિંહ ચૌહાણ તથા રાજેશકુમાર ચૌહાણ* પરિવાર સાથે તથા હવનના યજમાનશ્રીઓ,તથા ગામના આગેવાનોએ સંધ્યા આરતી ઉતારીને આશીર્વાદ પ્રાપ્ત કરેલ...આ પ્રસંગે પધારેલ માતાજીના માઈભક્તોએ શ્રદ્ધાપૂર્વક આરાધના કરી અને માતાજીના દર્શનનો લાહ્વો લીધો હતો..
*🙏આશાપુરા યુવક મંડળ-ઘોડાસર આદરપૂર્વક સૌનો હ્રદયઅંતરપૂર્વક આભાર વ્યક્ત કરે છે.🙏*