માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠક ના ઉમેદવાર આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવએ પાંચોટીયા ગામે આઈ શ્રી પુનઈ મા ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા સાથે જ અષ્ટમીના હવન માં ઉપથિત રહી વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા