નવરાત્રી માતાજી ની આસ્થા,શ્રદ્ધા, અને ભક્તિ નો મહા પર્વ છે ત્યારે ફતેપુરા તાલુકા માં ફતેપુરા નગર સહીત ગ્રામ્ય પંથક માં પણ ગરબા આયોજકો દ્વારા ગામે ગામ ગરબા મહોત્સવ નુ આયોજન કરવા માં આવ્યુ છે ત્યારે આજે આઠમાં નોરતે માં જાણે રૂબરૂ માઁ ગરબે ઘુમવા આવ્યા હોય તેમ ફતેપુરા ના મોટીરેલ ગામે પણદા ફળીયા માં સદગુરુ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં અનેરા ઉત્સાહથી ખેલૈયાઓ માં જોવા મળ્યો હતો ખેલૈયા ઓ મન મૂકી ને ગરબે ઝૂમ્યા હતા. ખાસ નાના બાળકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিপাঝাৰৰ জয়পাল যুৱক সংঘৰ এক প্ৰশংসনীয় পদক্ষেপ
জয়পাল পাৰৰ উদীয়মান যুৱকযুৱতীসকলৰ উমৈ হতীয়া মঞ্চ জয়পাল যুৱক সংঘই অঞ্চলটোৰ কৃতিমান ছাত্ৰ ছাত্ৰী...
લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ લંપી વાયરસને લઈને પ્રતિક્રિયા આપી જસદણમાં મળશે લંપી વાયરસનીમફતમાં દવા
લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ લંપી વાયરસને લઈને પ્રતિક્રિયા આપી જસદણમાં મળશે લંપી વાયરસનીમફતમાં દવા
মৰাণ সমষ্টিৰ 153 নং কুশল নগৰ বুথত প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত অনুষ্ঠানত বিধায়ক চক্ৰধৰ গগৈ
মৰাণ সমষ্টিৰ 153 নং কুশল নগৰ বুথত প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত্ অনুষ্ঠানত বিধায়ক চক্ৰধৰ গগৈ
মৰাণ...
શ્રી પંચાયતી મહાનિર્વાણ અખાડાના 200થી વધુ સંતો સોમનાથ મહાદેવના દર્શન કર્યાં | BS9 TV NEWS
શ્રી પંચાયતી મહાનિર્વાણ અખાડાના 200થી વધુ સંતો સોમનાથ મહાદેવના દર્શન કર્યાં | BS9 TV NEWS
आदिवासी सम्मेलन में रास्ते का लाइव कवरेज
आदिवासी सम्मेलन में रास्ते का लाइव कवरेज