સુરત ક્રાઈમબ્રાન્ચે રેડ પાડી રૂ.26 લાખનો ડુપ્લીકેટ બ્રાન્ડેડ કંપનીના બ્યુટી પ્રોડક્ટ સાથે બે આરોપીને ઝડપ્યો.

ડવ,લેખમી,લીવોન, ઇન્દુલેખા,મામાઅરથ,વીટ, જેવી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માલ રૂપિયા 26 લાખ ઉપરના મુદ્દા માલ સાથે બે આરોપી વરાછાના ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો