આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 15 વખત સમરસ બનેલા ગામ જીતપુરા માં અનોખા ગરબા યોજાયા હતા

જેમાં ગામમાં તમામ ખેલયા આખી રાત જુમ્યા હતા જેમાં આરતી મા સમગ્ર ગામ ઉમટી પડ્યું હતું અને પ્રસાદી નો પ્રબંધ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું

રિપોર્ટ ઈરફાન મલેક