મહુવા ભવાની મંદિર બાપુની સપ્તાહમાં સરકારી બસની બ્રેક ફેલ થતાં બાજુ પર રસ્તામાં રહેલ વ્યક્તિ પાછળ ના ટાયર મા આવી જતા ગંભીર ઈજા
ગંભીર હાલતમાં દવાખાને ખસેડાયા પ્રાથમિક તપાસ બાદ વ્યક્તિ ને મૃત જાહેર કરેલ
વ્યક્તિ દયાળ નો હોવાનું માલુમ પડ્યું છે
રીપોર્ટ મનુભાઈ ધુંધળવા