પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચકલાસી ખાતે મહુધા વિધાનસભા ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર ની ગ્રાન્ટમાંથી ફાળવેલ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.આ અવસરે અગ્રણીઓ કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.