કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ કહી હતી જે આ કાંડમાં મૃત્યુ પામેલા છે તેમના બાળકોને ધોરણ12સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી તેઓની બોરસદ ખાતેની સંસ્થા નિભાવશે.આમ, રાજકારણની અંદર રહીને પણ સંવેદનશીલતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પાડેલ છે.
અમિત ચાવડાએ કહી હતી જે આ કાંડમાં મૃત્યુ પામેલા છે તેમના બાળકોને ધોરણ12સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી

