જસદણના આટકોટ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીમાં આજે ભારતીય જનતા પાર્ટીની સંગઠન મીટીંગ યોજાય આજ રોજ જસદણ ખાતે ભારતીય જનતા પાર્ટી સંગઠન ની મીટિંગ મળી હતી આવનાર દિવસ ના વિવિધ કાર્યક્રમ બાબતે વિચારો રજૂ કરી જિલ્લા પ્રમુખ મનસુખભાઇ તેમજ મહામંત્રી મનસુખભાઈ રામાણી અને તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા શહેર પ્રમુખ અનિલભાઈ મકાણી અને જસદણ તાલુકા અને શહેર ના તમામ મોરચા ના પ્રમુખ તેમજ જિલ્લા પ્રતિનિધિ અને સંગઠન ના તમામ હોદેદારો શ્રી અને જસદણ નગરપાલિકા ની ટીમ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપીયુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસ્ટિસ યુ યુ લલિતે 49માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા
જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી...
BNI ગરબા રાત્રીએ નવરાત્રીની ભવ્ય શૈલીમાં ઉજવણી કરી
અત્યંત અપેક્ષિત BNI ગરબા નાઇટની 11મી આવૃત્તિએ અમદાવાદના નવરાત્રિ ઉત્સવોની વાઇબ્રેન્ટ શરૂઆત...
बिग ब्रेकिंग---केजरीवाल बोले- 2 दिन में CM पद से इस्तीफा दूंगा:नए मुख्यमंत्री का फैसला 2-3 दिन में
2 दिन पहले जमानत पर जेल से बाहर आए अरविंद केजरीवाल ने रविवार को कहा कि वे 2 दिन में मुख्यमंत्री...
નાર પાસેથી ચાઈનીઝ દોરીની ફીરકી ઝડપાઇ
પેટલાદ ગ્રામ્ય પોલીસે નાર પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 25 ફીરકી એક વ્યક્તિ પાસેથી ઝડપી પાડી...