ડુંગરની શ્રી જૈન મહેતા સ્કૂલમાં ડુંગર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા e.fir અને સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ડી.વાય.એસપી શ્રી ગોહિલ સાહેબ હતા અમરેલી થી પધારેલા ડીવાયએસપી સાહેબ દ્વારા પ્રોજેક્ટના માધ્યમથી e.fir અને p.p.t અને સરસ માર્ગદર્શન આપવામાં આવ્યો હતો. ડીવાય એસપી શ્રી ગોહિલ સાહેબ દ્વારા સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓને સરળ શૈલીમાં માહિતી આપવામાં આવી હતી આભાર વિધિ ડુંગરના પીએસઆઇ શ્રી ગોહિલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ અંતે બંને ગોહિલ સાહેબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સુકલ ભાઈ તથા આજુબાજુ ગામના સરપંચો પત્રકાર મિત્રો. અને ગામના આગેવાનો જાનીભાઈ ગાહા. મુસાભાઇ ગાહા. સિનિયર સિટીઝનો આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતા તથા આ કાર્યક્રમને સફળ બનાવવામાં હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષક ગણ દ્વારા મહેનત ઉઠાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવીણભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಟೌನ್ ಹಾಲ್ ನಲ್ಲಿ ಜೂನ್ 9 ರಂದು ಪ್ರೊ. ಬಿ. ಕೃಷ್ಣಪ್ಪ ಅವರ ಜನ್ಮದಿನಾಚರಣೆಯನ್ನು "ಪ್ರೊ. ಬಿಕೆ - 88 ಸಂಘರ್ಷ ದಿನ" ಎಂಬ ಹೆಸರಿನಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ.
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ' - ಅಂಬೇಡ್ಕರ್ ವಾದ, ರಾಜ್ಯ ಸಮಿತಿಯ...
Honda Amaze Facelift लॉन्च से पहले हुई स्पॉट, फ्रंट और रियर में होगा बड़ा बदलाव, दिसंबर में होगी लॉन्च
जापानी वाहन निर्माता Honda की ओर से भारतीय बाजार मे Compact Sedan Car सेगमेंट में Honda Amaze...
મેમણવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશનના પગલે લઘુમતી સમાજના ટોળા એકઠા થયા
મેમણવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશનના પગલે લઘુમતી સમાજના ટોળા એકઠા થયા
তৃতীয় বৰ্গৰ চাকৰিৰ ফলাফলত অভাৰ লেপিংৰ অভিযোগ SFI আৰু DYFIৰ
তৃতীয় বৰ্গৰ চাকৰিৰ ফলাফলত অভাৰ লেপিংৰ অভিযোগ SFI আৰু DYFIৰ