ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસીએશન દ્વારા સરસ્વતી હાઇસ્કૂલ વાડદ તા - ગળતેશ્વર જી - ખેડા ના વ્યાયામ શિક્ષક શ્રી સાદીક મલેક ની 36 નેશનલ ગેમ્સ 2022 માં વોલીબોલ સ્પર્ધા માં રેફરી તરીકે ને પસંદગી કરવામાં આવી છે આગામી ઓક્ટોબર મહિનામાં સરૂ થતી નેશનલ સ્પર્ધા માં રેફરી ની ભૂમિકા માં આપણા ખેડા જિલ્લા ના સાદિકભાઈ મલેક જોવા મળશે સમગ્ર ખેડા જિલ્લા માંથી માત્ર એક જ વ્યાયામ શિક્ષક ની પસંદગી થઈ છે તે બદલ ખેડા જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ તથા સરસ્વતી હાઇસ્કૂલ શાળા પરિવાર અને સમગ્ર ખેડા જિલ્લાના રમતવીરો એ સાદિક ભાઈ મલેક ને શુભેચ્છાઓ પાઠવી છે...
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ. ખેડા: ગળતેશ્વર
 
  
  
  
  
   
  