સિહોર તાલુકાના સોનગઢ નજીક સરવેડી ગામે થી વિદેશી દારૂની 71 બોટલો સાથે મુત્રો મકવાણા ઝડપાયો છે પોલીસે વિદેશી દારૂ સાથે બાઇકને કબ્જે લઈ રૂ 35500નો મુદ્દામાલ કબ્જે લઈ મુન્ના સામે પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે સોનગઢ પોલીસ સ્ટેશનના અધિકારી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ અને લાલજીભાઇ સોલંકીને સંયુક્ત બાતમી આધારે હકીકત મળી હતી કે પીપરડી ગામનો વશરામ ઉર્ફે મુન્નો પોતાનુ મો.સા લઇને ભરતીય બનવટના વિદેશી દારૂની હેરફેર કરે છે તે હકીકત પોલીસ અધિકારી વી.વી.ધ્રાંગુ અને ટીમને નાકબંધી કરી સરવેડી ગામે રોડ ઉપર વશરામભાઇ ઉર્ફે મુત્રો ગોરધનભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ .૩૦ ધંધો ખેતી રહે પીપરડી ગામ સિહોર વાળાને તેના કબ્જા ની હોન્ડા સાઇન મો.સામા ગે.કા. પાસ - પરમીટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીદારૂની કંપની સીલપેક ૧૮૦ એમ.એલ.ભરેલ બોટલ નંગ -૭૧ જેની કિ.રૂ .૧૦,૫૦૦ / - તથા હોન્ડા સાઇન મો.સા જેની કી.રૂ .૨૫,૦૦૦ / મળી કુલ કિંમત રૂ 3૫,૫૦૦ / - ના મુદામાલ સાથે પકડીને પ્રોહીબિશન એક્ટ હેઠળ. કાર્યવાહી હાથ ધરી છે કામગીરીમા વી.વી.ધ્રાંગ, શક્તિસિંહ ગોહિલ, જે.એમ.રાઠોડ, જયપાલસિંહ ગોહિલ, લાલજીભાઇ સોલંકી, અશોકભાઇ કળોતરા, શક્તિસિંહ કાઠીયા સહિતના જોડાયા હતા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं