આણંદ બોરસદ ચોકડી તરફ નો નવો બની રહેલો બ્રિજ ઉદ્ઘાટન પેહલા જ તૂટી પડતા સમગ્ર ગુજરાત માં ચર્ચા નો વિષય બની જવા પામ્યો છે

આ બ્રિજ ટુક સમય માં જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ના હતી કદાચ પુલ ને ચાલુ થયા પછી તૂટી પડ્યો હોત તો મોટી જાનહાનિ સર્જાતી 

સ્થાનિકો ના અહેવાલ મુજબ નીચે થી પસાર થતી એક પાઇપ લાઈન ડેમેજ હોવાથી વહેતા પાણી ને લીધે પુલ તૂટી પડવા પામ્યો હતો 

રિપોર્ટ ઇરફાન મલેક