ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદહસ્તે ખંભાતમાં ધારાસભ્ય મયુરભાઈ રાવલના કાર્યકાળ દરમિયાન ૧ હજાર કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિકાસના કામોની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

(સલમાન પઠાણ-ખંભાત)