કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વીડી ઝાલાવાડીએ નવરાત્રી નિમિત્તે આયોજીતઅલગ અલગ શેરી ગરબા ની મુલાકાત લીધી

કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વીડી ઝાલાવાડીએ નવરાત્રી નિમિત્તે આયોજીતઅલગ અલગ શેરી ગરબા ની મુલાકાત લીધી

➡️ સુખ રેસિડેન્સી - વેલંજા, સુરત ખાતે આદ્યશક્તિ માઁ જગદંબાની ઉપાસનાનાં પાવન પર્વ નવરાત્રી નિમિત્તે આયોજીત શેરી_ગરબા ની મુલાકાત લીધી, માતાજીનાં ચરણોમાં જન સુખાકારી માટે પ્રાર્થના કરી, સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.

➡️ વેલંજા વિસ્તારની આસોપાલવ સોસાયટી ખાતે પવિત્ર નવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે આયોજીત શેરી ગરબાની મુલાકાત લીધી, માઁ જગદંબા નાં ચરણોમાં વંદન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી, સૌને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી.

➡️ શક્તિની ભક્તિના પાવન પર્વ નવરાત્રની નાં પ્રથમ નોરતે વેલંજા વિસ્તારની રામ વાટીકા સોસાયટી - ૨ ખાતે આયોજીત શેરી ગરબાની લીધી, સોસાયટીનાં સૌ લોકોને

 નવરાત્રીનાં પાવન પર્વ શુભકામનાઓ પાઠવી . 

➡️ શક્તિની ભક્તિના પાવન પર્વ નવરાત્રની નાં પ્રથમ નોરતે વેલંજા વિસ્તારની નંદિની સોસાયટી - ૩ ખાતે આયોજીત શેરી ગરબાની લીધી, સોસાયટીનાં સૌ લોકોને

 નવરાત્રીનાં પાવન પર્વ શુભકામનાઓ પાઠવી

➡️ આદ્યશક્તિ માઁ જગદંબા ની ઉપાસનાનાં પાવન પર્વ નવરાત્રી નાં પ્રથમ નોરતે ધારા સોસાયટી - વેલંજા ખાતે આયોજીત શેરી ગરબાની મુલાકાત વેળાએ માઁ જગદંબા ની આરતી અને દર્શન કરી સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિના આશીર્વાદ લઈને આવે તેવી પ્રાર્થના કરી.

➡️ નવરાત્રીનાં પ્રથમ નોરતે ઉમરા ગામ સ્થિત કિરણ રેસિડેન્સી ખાતે આયોજીત શેરી ગરબાની મુલાકાત લીધી, માઁ નવદુર્ગાની પુજા અર્ચના આરતી કરી, આદ્યશક્તિ માઁ જગદંબા દુઃખનો વિનાશ કરી સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિના આશીર્વાદ લઈને આવે તેવી પ્રાર્થના.

 ઉલ્લેખનીય છે કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા એ નવરાત્રિના પ્રારંભ ના પ્રથમ નોરતે શહેરના અલગ અલગ સ્થળો પર જઈને માઁ અંબા નાં ચરણોમાં સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી.