મૂળી સરલા રોડ પર સોમવારે મોડી સાંજે ટ્રકમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાર્યો હતો. જેમાં 2 યુવકનાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે પોલીસે ઘટનાસ્થળે જઇ વધુ તપાસ આરંભી હતી. મૂળી તાલુકામાં અકસ્માતનાં બનાવો ખૂબ જ બની રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળી સરલા રોડ પર ટીકર નજીક મોડી સાંજે મોરબીથી સાયલા તરફ જઇ રહેલા એમપીના મજૂર પરિવારનાં 407 ટેમ્પોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં જેમાં 2 યુવકને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય 3 વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચતા તાત્કાલિક મૂળી 108નાં ઇએમટી રોહન દુલેરા અને પાયલોટ સંજયસિંહ ઝાલા દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 2 યુવકનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી છે.મૃતકો મનહરભાઈ કેસિયભાઈ ઓસારા 35 વર્ષ, રમેશભાઈ સીમલીયાભાઈ માવી 33 વર્ષ., ઇજાગ્રસ્તો સંદીપભાઇ કતરસિંહ ચૌહાણ 32 વર્ષ, ગોરધનભાઈ અભેસિંહ માવી 33 વર્ષ, પ્રકાશભાઈ રમણભાઈ કોચરા 29 વર્ષ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आगामी स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुकीसाठी सज्ज व्हा,वंचितचे राजू कांबळे यांचे पदाधिकाऱ्यांना आवाहन
आगामी स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुकीसाठी सज्ज व्हा,वंचितचे राजू कांबळे यांचे...
চাব-জুনিঅ’ৰ ৰাষ্ট্ৰীয় টেবুল টেনিছ চেম্পিয়নশ্বিপৰ বিজয়ী প্ৰিয়ানুজ ভট্টাচাৰ্যৰ সম্বৰ্ধনা অনুষ্ঠানত মন্ত্ৰী পীযুষ হাজৰীকা
আজিৰ খবৰ, গুৱাহাটী , ১০ জুলাই, ২০২২ : অসম চৰকাৰৰ তথ্য আৰু জনসংযোগ আদি বিভাগৰ মন্ত্ৰী তথা অসম...
ડીસામાં ચોરેલી એકટીવા સાથે શખ્સને પોલીસે ઝડપ્યો
ડીસા શહેરમાંથી આજે વધુ એક બાઈક ચોર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. શહેર દક્ષિણ પોલીસે ચોરીના...
કાલોલ નગરપાલિકા ખાતે અટલબિહારી વાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી ઉજવાઇ
કાલોલ નગરપાલિકા ખાતે અટલબિહારી વાજપેયીજી ની ૧૦૦ મી જન્મ જયયંતિ ની ઉજવણી કરવામાં આવી.
કાલોલ...
Viral Video: अचानक मिठाई की दुकान में पहुंचे Rahul Gandhi, MK Stalin के लिए खरीदा मैसूर पाक
Viral Video: अचानक मिठाई की दुकान में पहुंचे Rahul Gandhi, MK Stalin के लिए खरीदा मैसूर पाक