પાટણ રાધનપુર

 રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભાજપ કિશાન મોરચા ની બેઠક યોજાઇનમો કિશાન પંચાયત ભાજપ ની બેઠક રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે યોજાયેલી જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ભીખુભા સોઢા જિલ્લા કિસાન મોરચા માહામંત્રી વિનુભાઈ પટેલ તાલુકા પંચાયત ના સદસ્યો ગોવિંદભાઈ ચૌધરી કામલપુર વિભાભાઈ રબારી ભોજાભાઈ આહીર જાખેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં નમો પંચાયત કિસાન મોરચા દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાઈ આવનારી 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાતારીખ:૨૬/૦૯/૨૦૨૨ સમય સાંજે ૪:૩૦ કલાકે...

     નમો ખેડૂત પંચાયત પાટણ જિલ્લા ભાજપ દ્વારા રાધનપુર વિધાનસભાના તાલુકાના કામાલપુર ગામે યોજેલ કિસાન પંચાયતમાં ઉપસ્થીત ચોધરી ગોવિંદભાઈ રાધનપુર તાલુકા પંચાયના સદસ્ય, માવજીભાઈ ચૌધરી જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ, વિભાભાઈ દેસાઈ રાધનપુર તાલુકા કિસાન મોરચા પ્રમુખ, વિનુભાઈ પટેલ રાધનપુર શહેર પ્રમુખ, પાટણ જિલ્લા કિસાન મોરચા મહામંત્રી ભીખુભા સોઢા, રાધનપુર વિધાનસભા ઈનચાર્જ ભોજાભાઈ આહિર, માદેવભાઈ રબારી,મહેન્દ્રભાઈ આહિર તેમજ કામાલપુર ગામના આગેવાનો અને ગામના ખેડૂતો ઘણી સંખ્યામા હજાર રહ્યા