"દોડશે ગુજરાત, જીતશે વિકાસ"

વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા "સેવા સપ્તાહ" અંતર્ગત @BJYM4Gujarat દ્વારા આયોજિત #RunForDevelopment મેરેથોન - 2022 નુ ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અઘ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ ની આગેવાની માં જસદણ તાલુકા તથા શહેર યુવા મોરચા દ્વારા આટકોટ S P S સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ તકે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા, જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અનિલ ખોખરીયા, જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ નિલેશ દુધરેજીયા, જસદણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ - યોગેશ સાવલિયા તથા જસદણ તાલુકા યુવા ભાજપ પ્રભારી હાર્દિકભાઈ રાદડીયા, જસદણ તાલુકા યુવા ભાજપ મહામંત્રી સતિષભાઈ વસાણી, તથા અન્ય યુવા મોરચા ના હોદેદારો તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અને વિજેતા થયેલ યુવાનોનું સન્માન કરી પ્રસ્તાહિત કર્યા હતા