અમદાવાદ ના શહેર કોટડા પુલિસ સ્ટેશન ની વાત કરીએ તો પી આઈ  / પી એસ આઈ અને વહીવટદાર ના બંને હાથ ઘી માં છે આમ કહી શકાય છે, વહીવટદાર ની બુટલેગર સાથે મીલીભગત, વહીવટદાર દ્વારા બુટલેગર ને ખૂલે આમ જાહેર માં દારૂ વેચવાની પરમિશન આપી મોટી રકમ વસૂલ કરવા માં આવે છે, અહીંયા શહેર કોટડા પુલિસ સ્ટેશન વિસ્તાર  ની વાત કરીએ તો 1 નહિ 3 નહિ 15 થી વધારે  બૂટલેગરો સામેલ છે બુલેગરો માં મહિલા પણ સામેલ છે જે દેસી દારૂની જાહેર માં  વેચાણ કરે છે, 

પુલિસ દ્વારા ત્યાં ડી સ્ટાફ  ટીમ નો  એક વ્યક્તિ દ્વારા દરેક ઉપર બાજ નજર રાખવા માં આવે છે, અને કોણ કેટલી ક્યા દારૂની  કટિંગ કરે છે, કોણ કેટલો દારૂ નું વેચાણ કરે છે એ માહિતી પુલિસ અને ડી સ્ટાફ ને આપવા માં આવે. છે, એના પછી પોલીસ ની હપ્તા રાજ ની પ્રોસેસ ચાલુ થાય છે, પૂછ પરછ પછી હપ્તા લેવા માં આવે છે, પણ દારૂ ના અડ્ડાઓ બંધ નથી થતા,  આ તો ફકત દારૂ ની વાત થઈ શહેર કોટડા વિસ્તાર ની હદ માં તો જુગાર અને સટ્ટા મટકા નું પણ હપ્તા રાજ ચાલે છે 

બુટલેગર સહિત તમામ ના નામ જાણવા વાચો sms news નો આવતો અંક એસએમએસ news નો પોલ ખોલ પોસ્ટ પી આઇ  / પી એસ આઈ / બુટલેગર / વહીવટદાર ની મીલીભગત નું પરદા ફાશ