હારીજના નાના ગણપતિ મંદિર ની પાંસળ આવેલ ઠાકોર વાસ ખાતે થી વલ્લી મટકા નો જુગાર રમાડતા પાચ ઈસમો ને પકડી પાડતી હારીજ પોલિશ
હારીજ ની અંદર વલ્લી મટકાનો જુગાર ખુલ્લે આમ ચાલતો હોવાની હારીજ પોલીસ ને બાતમી મળતા પોલીસે દ્વારા રેડ કરવામાં આવી હતી
રેડ દરમ્યાન પાચ ઈસમો વલ્લી મટકા નો જુગાર રામાડતા હોય જે હારીજ પોલીસે રોકડ રકમ 2260 અને 4 નંગ મોબાઈલ. કિંમત 12000. કુલ મળી 14260. ના મુદ્દા માલ સાથે પાચ ઈસમો ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરતી હારીજ પોલીસ..