બનાસકાંઠા...
ડીસા ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સાંઈબાબા મંદિર આગળ ધરણાં પર બેઠા...
મોટી સંખ્યામાં ગૌભકતો સહિત જીવદયાપ્રેમીઓ ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સાથે ધરણાં પર બેઠા...
ધરણાં પર બેઠેલા ગૌભકતો સાથે સાક્ષાત ગૌમાતા પણ રહ્યા ઉપસ્થિત...
ગૌભકતો દ્વારા ફુલહાર પહેરાવી ગૌમાતાનું કરાયું સન્માન સાથે સ્વાગત...
ડીસા પોલીસ દ્વારા સાંઈબાબા મંદિર પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો...
સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને સહાય નહી ચુકવાય તો હજુપણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી...
 
  
  
  
   
  