"વટવામાં વિકાસની સદી"

વટવા વિધાનસભા વિસ્તારમાં આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે હરસિદ્ધિ સોસાયટીથી આર.ટી.ઓ રોડને જોડતા રસ્તાને “વિશ્વકર્મા મંદિર માર્ગ" નામાભિધાન કરવામાં આવ્યું અને વિશ્વકર્મા મંદિરમાં સભા યોજાઈ.

આ પ્રસંગે સાંસદ શ્રી Hasmukh Patel , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ અને બિલ્ડીંગ કમિટીના ચેરમેન શ્રી મહાદેવભાઈ દેસાઈ, AMCના દંડક શ્રી અરૂણસિંહ અને વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#100kaam100Salam #વટવાનો_વટ_વિકાસ_પૂરઝડપ